વાંકાનેરમાં પણ તમામ મેડિકલ સ્ટોરે બંધ પાડ્યો

- text


વાંકાનેર : સરકાર દ્વારા ઓનલાઇન દવાના વેચાણની કંપનીઓને સીધી જ અપાતી છૂટ તેમજ મેડિકલ સ્ટોર વાળાઓને હેરાન કરવા થતા નવા નવા નિયમોની સામે મેડિકલ સ્ટોર એસો. ને આપેલ હડતાલના પગલે વાંકાનેર શહેરના 30 થી વધુ મેડિકલ સ્ટોર એ પણ આખો દિવસ બંધ પડી સરકાર સામે ની લડત માં જોડાયા હતા.

- text

- text