ટંકારા : શેહર યુવા ભાજપ દ્વારા સેતુબંધ કાર્યક્રમ

- text


લોકસંપર્ક દ્વારા સરકારી યોજનાઓની માહિતી આપતા યુવા ભાજપ કાર્યકરો

ટંકારા : શહેરમાં યુવા ભાજપની ટીમ દ્વારા સરકારી યોજનાનાં પ્રચાર-પ્રસાર અર્થે વિસ્તાર યોજનાને બારીકાઈથી સમજાવવા ડોરટુ ડોર સરકારી સ્કીમ અને વિકાસ કાર્યો ગણાવી સેતુ કાર્યક્રમની તૈયારી શરૂ કરી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વર્ષે ચુંટણી પહેલા હરેક ઘર અને પાણીના નળ હોય ત્યાં જવુ પડે તેમ હોય ચુંટણી પહેલાથી સેતુબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. ટંકારા યુવા ભાજપના ભાવિન સેજપાલ, નલીન આશર, લાલો ભાટીયા, રબારી લાલો, સહિતના યુવા કાર્યકરો ઘર ઘર જઈને સરકારી યોજનાની વિગતવાર માહિતી આપી લોક સંપર્ક કર્યો હતો.

- text