માળીયા(મી) : સરકારી ઓફીસરને ફડાકા વારી

- text


માળીયા મિંયાણા : મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા પારસભાઇ ભુપતભાઇ ત્રિવેદી (ઉ.વ.45) (રહે. રાજકોટ) મામલતદાર કચેરીમાં ફરજ પર હતાં ત્યારે મેણ઼દભાઇ આલાભાઇ રાઠોડ રહે. નવલખી રોડ અમૃત સોસાયટી મોરબી વાળાની લાંબા સમયથી જમીનને બિનખેતીમાં ફેરવવા માટેની ફાઇલનો અભિપ્રાય કેમ નથી આપતા તેમ કહી સર્કલ ઓફીસર સાથે બોલાચાલી કરી ગાળો આપી બે ફડાકા ઝીંકી બે અજાણ્યા શખ્સો પલાયન થઇ જતા મામલતદાર કચેરીનો સ્ટાફ રોષે ભરાયો હતો. આ બનાવ બનતા સર્કલ ઓફીસરે મામલતદાર રબારીને ફરીયાદ કરી બનાવનું જણાવતા બન્ને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરજ રૂકાવટની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

- text

- text