ટંકારા : પાસ કન્વીનર સ્વ.પંકજભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિએ ફ્રુટ વિતરણ

- text


તરવૈયા યુવાનની વસમી વિદાયને યાદ કરવા અને તિથી ઉજવણીથી સમાજસેવા થાય તે હેતુસર પાસની ટિમે નવો કેડો કંડાર્યો

ટંકારા : હળવદના પાસ કન્વીનર સ્વ.પંકજભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિએ આજે ટંકારા તાલુકા પાસની ટિમ દ્વારા અનાથ આશ્રમ અને ઘરડાઘરની મહિલાઓને ફ્રુટ વિતરણ કરી પાસના હિમંતવાન યુવા સ્વ.પંકજ પટેલને ભાવાંજલિ અપાઈ હતી. આ તકે ટંકારા તાલુકા પાસ કન્વીનર પ્રકાશ સવસાણી અક્ષય (જખરો) પટેલ, ગપીભાઈ ધવલ પટેલ, નીરવ પટેલ, કાન્તિલાલ, હર્ષ પટેલ સહિતની પાસનાં ટીમ બેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો સાથે વૃદ્ધાશ્રમના માતા-બહેનોને પાસ દ્વારા સ્વ.પંકજભાઈઈ યાદમાં ફ્રુટ વિતરણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

 

- text