અવસાન નોંધ (વિરપર) : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72)

અવસાન નોંધ (વિરપર)  : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72) તે લાલજીભાઈ તરશીભાઈ લિખિયાના ધર્મપત્ની તેમજ બિપીનભાઈ, ધર્મેન્દ્રભાઈ અને કાંતિલાલના માતાનું તા.17-05-17ને બુધવારના રોજ અવસાન થયેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. સદ્દગતનું બેસણું તા. 19-05-17ને શુક્રવારે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી નવા પ્લોટ, ગૌશાળાની બાજુમાં, વિરપર (મચ્છુ), ટંકારા તેમના નિવાસ સ્થાને રાખેલ છે. તે લાલજીભાઈ તરશીભાઈ લિખિયાના ધર્મપત્ની તેમજ બિપીનભાઈ, ધર્મેન્દ્રભાઈ અને કાંતિલાલના માતાનું તા.17-05-17ને બુધવારના રોજ અવસાન થયેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. સદ્દગતનું બેસણું તા. 19-05-17ને શુક્રવારે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી નવા પ્લોટ, ગૌશાળાની બાજુમાં, વિરપર (મચ્છુ), ટંકારા તેમના નિવાસ સ્થાને રાખેલ છે.