સિરામિક ફેકટરીમાં માટીમાં દટાઈ જવાથી પાંચ વર્ષના બાળકનું મૃત્યું

- text


- text

મોરબી : સરતાનપર રોડ પર આવેલી સેન્સો સિરામિક ફેક્ટરી પાસે સાંજના સમયે પરપ્રાંતીય મજૂર અંટેશભાઈ ભુરિયા ખાડામાં માટી બુરવાનું કામ કરી રહ્યો હતો. ત્યારે બાજુ માં રમતો તેનો પાંચ વર્ષનો પુત્ર સાજન ખાડામાં અકસ્માતે પડી ગયો હતો અને માટી નીચે દબાઈ જવાથી માસુમ બાળકનું મુત્યુ નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text