ઝીંઝુડા ખાતે નવમો પાટોત્સવ યોજાશે

 

hindu temple clipart

મોરબીથી ૩૫ કિમી. દૂર સંત કાન સ્વામીની જગ્યા ઝીંઝુડા ખાતે તા.૧૭ મે બુધવારે નવમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ કાર્યકમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજારોહણ ૧૨:૩૦ કલાકે, મહાઆરતી બપોરે 1 વાગે અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી સર્વ સેવક પરિવાર પધારવા માટે ઝીંઝુડા સેવા સમિતિ દ્વારા અપીલ કરી છે.