ટંકારામાં બાળકો અને પરિવારોના આકર્ષણનું કેન્દ્ર બનતી હોટલ ડિનર બેલ…

- text


સેલ્ફી બેન્ચ, હીચકા, ઝંપિગ ને ચકેડી આકર્ષણનું કેન્દ્ર : ગરમી થી બચવા માટે પણ નગરજનો અહી ઉમટી પડે છે

- text

ટંકારા મા પરીવાર સાથે ગરમી થી તોબા પોકારી ઉઠયા બાદ ઠંડી હવામાં બેસવા અને બાળકો ને રમવા માટે કોઈ બાગ બગીચો ન હોવાથી આખા દિવસ ની અકરામણ ને ગરમી થી તોબા પોકારી ઉઠેલા વેપારી,નોકરીયાતો અને નાના ભુલકા માટે ચોકડી પાસે ડિનર બેલ ફાસ્ટ ફુડ હોટલ બગીચા ની ગરજ સારે છે. રાત્રિ દરમિયાન અહીં મિની મેળો ભરાય છે. નગરજનો પોતાના પરીવાર સાથે જમવા, બેસવા આવે છે. અહીં બાળકો ચકેડી, હીચકા, ઝંપિગનો લાભ લઈ રમતો રમતા જોવા મળે છે. અહિં સેલ્ફી રશિયા માટે ખાસ સ્ટેન્ડ ઉભુ કરાયું છે. તો આજુ બાજુ ના ગામડાએથી પણ હવા ફેર માટે યુવાનોની ખાસ ભીડ જોવા મળે છે.

- text