ટંકારા પોસ્ટ ઓફીસ મા સ્ટેમ્પ પેપરની અછત : રજૂઆત

- text


ટંકારા પોસ્ટ ઓફીસ મા સ્ટેમ્પ પેપર રાખવા માટે ની પોસ્ટ ઓફીસ મા રજુઆત કરતા ટંકારા -પડધરી વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ અને ટંકારા બાર એસૉસીઅેસના સેક્રેટરી પરેશ ઉજરીયા. છેલા બે વર્ષ થિ સ્ટાફ અછત ના બાના તળે આ સેવા બંધ છે તાત્કાલિક અસરથી સેવા શરૂ કરવા માગં ઉઠી છે
ટંકારા તાલુકો બની ફાટાફટ જુવાની એ પહોચ્યો છતા કમ નશિબ જ કહો કે ગામડા જેવા પણ સુખ નથી. 20.50.100 ના સ્ટેમ્પ જે માત્ર આશાનીથી પોસ્ટ ઓફિસ ઉપર મળી જતા જે હવે ઈ સટેમ્પિગ માટે ખેડુતો અભણ ને અરજદારોને રખડવું પડે છે હાલ ખેડૂતો ને જીઈબી ઓફિસ મા ખેતી ના કનેક્શન માટે ,ખેતર મા ફેન્સીંગ ની અરજી માટે ,તેમજ ધિરાણ માટે બેન્કોમા આરટીઆઇ હેઠળ માહિતી માટે સોગંદનામું રજૂ કરવામાં માટે સ્ટેમ્પ ની જરૂરીઆત રહેતી હોવાથી પોસ્ટ ઓફીસ મા 20, 50, અને 100 વાડા સ્ટેમ્પ તાત્કાલિક ઉપલી કચેરી માથી મંગાવવામાં આવે,જેથી ખેડૂતો હેરાન ન થાય તેવી ટંકારા -પડધરી વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ અને ટંકારા બાર એસૉસીઅેસના સેક્રેટરી પરેશ ઉજરીયા રૂબરૂબ રજુઆત કરી હતી

- text