મોરબી : કોંગ્રેસ દ્વારા શહીદો ને શ્રધાંજલિ અપાઈ

મોરબી : મોરબી શહેર/તાલુકા/ જિલ્લા/ કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી ના નગર દરવાજા ચોક માં તાજેતર માં શાહિદ થયેલા જવાનો ને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવા માં આવી હતી. કોંગ્રેસ ના આગેવાનોએ શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા ની સાથે ભાજપ ની નીતિ રીતિ પાર પણ આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે ભાજપ ની એક ની સામે દસ માથા લેવાની વાતો ને યાદ કરાવી શેઇમ ઓન યુ ભાજપ ના બેનર દર્શાવી ભાજપ ની નીતિ સામે વિરોધ પ્રદશિત કર્યો હતો.