મોરબી જિલ્લાની આંગણવાડી બહેનો માટે પૂર્વ શિક્ષણ નો તાલીમ વર્ગ યોજાયો

- text


મોરબી જિલ્લા ની આંગણવાડી બહેનો માટે પૂર્વ શિક્ષણના તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં મોરબી જિલ્લાની આંગણવાડીની 719 બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ વર્ગ માં અધિકારીઓએ
બહેનોને આંગણવાડી માં રહેલા બાળકોને પ્રાથમિક શાળા માં શિક્ષણ લેતા પૂર્વે કેવું શિક્ષણ આપવું તથા બાળકો ની
કેવી રીતે સાળસંભાળ રાખવી તે અંગે વિસ્તુત સમજણ આપી હતી

- text