મોરબીમાં લૂંટ તથા મર્ડર નો આરોપી દેશી તમંચા સાથે ઝડપાયો

- text


મોરબી માં અગાઉ લૂંટ વિથ મર્ડર ના ગુન્હા માં પકડાયેલો આરોપી દિનેશ ઉર્ફે દિના કનૈયાલાલ અહેવાલ ને એસ.ઓ.જી.ટીમ એ પેટ્રોલિંગ દરમ્યાન રફાળેશ્વર ર્પાસે દેશી તમંચા -1 અને જીવતા કર્ટીસ -2 સાથે ઝડપી પાડ્યો હતો.આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text